Doubtnut Promotions Sticky

એક પદાર્થનું સ્થાનાંતર x, સમય t સાથે x=ae(αt)+beβt પ્રમાણે બદલાય છે, જ્યાં a, b ,α, β અચળાંકો છે, તો પદાર્થનો વેગ...

A

સમય સાથે ઘટતો જાય છે.

B

α અને β પર આધારિત નથી.

C

જો α=β હોય, તો શૂન્ય થઈ જાય.

D

સમય સાથે વધતો જાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for એક પદાર્થનું સ્થાનાંતર x, સમય t સાથે x = ae^-(alphat) + be^(betat) પ્રમાણે બદલાય છે, જ્યાં a, b ,alpha, beta અચળાંકો છે, તો પદાર્થનો વેગ... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions