આલ્ડીહાઈડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ખોટું વિધાન પસંદ કરો.

A

કાર્બોનિલ સમૂહ સમતલીય અને ધ્રૂવીય છે.

B

આ પ્રક્રિયામાં કાર્બન-ઓક્સિજન દ્વિબંધના ઈલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર ઓક્સિજન પરમાણુ પર થાય છે.

C

આ પ્રક્રિયા દરમિયાન C પરમાણુનું સંકરણ sp2 માંથી sp3 થાય છે.

D

આ પ્રક્રિયાનો બીજો તબક્કો પ્રતિવર્તી અને વેગ નીર્ણાયક તબક્કો છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video, text & image solution for આલ્ડીહાઈડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ખોટું વિધાન પસંદ કરો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions