નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A

Zn / ZnSO4 સંદર્ભ વિદ્યુતધ્રુવ છે.

B

Sn2+ વડે Fe3+ નું ઑક્સીડેશન શક્ય છે.

C

KO2માં ઑક્સીજનનો ઑક્સીડેશન આંક 1 છે.

D

વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વિશિષ્ટ વાહકતા દ્રાવણનું મંદન કરવાથી ઘટે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for નીચેના પૈકી કયું વિધાન સાચું છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions