Doubtnut Promotions Sticky

જો વ્યક્તિ પ્લાઝમોડિયમ દ્વારા થતા રોગથી પીડાતી હોય, તો તેને વારંવાર ધ્રુજારી અને તાંવ આવે છે જ્યારે...

A

ટ્રોફોઝોઇટ્સ મહત્તમ વૃદ્ધે પ્રાપ્ત કરે છે અને ચોક્કસ ઝેરનો સાવ કરે છે.

B

પરોપજીવી ઝડપી વૃદ્ધિ પામ્યા બાદ રક્તકણને તોડે છે અને અન્ય રક્તકણમાં પ્રવેશે છે.

C

માઇક્રોગેમેટોસાઈટ્સ અને મેગાગેમેટોસાઈટ્સ શ્વેતકણો દ્વારા નાશ પામે છે.

D

રક્તકણમાંથી મુક્ત થતાં સ્પોરોઝોઈટ્સ ઝડપથી નાશ પામે છે અને બરોળની અંદર તૂટી જાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for જો વ્યક્તિ પ્લાઝમોડિયમ દ્વારા થતા રોગથી પીડાતી હોય, તો તેને વારંવાર ધ્રુજારી અને તાંવ આવે છે જ્યારે... by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions