Doubtnut Promotions Sticky

એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્યોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવતા F1 માં ગુલાબી પુષ્પો મળે છે, જ્યારે ગુલાબી પુષ્પોવાળા F1 નું સ્વફલન થાય ત્યારે F2 મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.

A

આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી.

B

આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી.

C

F1 માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે.

D

F2માં જે પ્રમાણે મળે છે તે 1/4 (લાલ) : 2/4 (ગુલાબી):1/4 (સફેદ)

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્યોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવતા F1 માં ગુલાબી પુષ્પો મળે છે, જ્યારે ગુલાબી પુષ્પોવાળા F1 નું સ્વફલન થાય ત્યારે F2 મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions