એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30%, ઉત્પાદન સ્થળ B માં 50% અને ઉત્પાદન સ્થળ C માં બાકીનું ઉત્પાદન થાય છે. ધારે કે A,B અને C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%,4% અને 3% ખામીવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વસ્તુનું ઉત્પાદન B સ્થળે થયું હોય અને તે ખામીવાળી હોય તેની સંભાવના .................. છે.

A

0.5

B

0.2

C

0.02

D

0.04

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30%, ઉત્પાદન સ્થળ B માં 50% અને ઉત્પાદન સ્થળ C માં બાકીનું ઉત્પાદન થાય છે. ધારે કે A,B અને C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%,4% અને 3% ખામીવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વસ્તુનું ઉત્પાદન B સ્થળે થયું હોય અને તે ખામીવાળી હોય તેની સંભાવના .................. છે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions