જો સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓના યામ (60,0), (120,0), (60,40), (40,20), (20,30) હોય, તો હેતુલક્ષી વિધેય z=5x+10y માટે
(1) z ની મહત્તમ કિંમત ............. છે.
(2) z ની ન્યૂનતમ કિંમત ............... છે.
(3) z ની મહત્તમ કિંમત ................. બિંદુએ મળે.
(4) z ની ન્યૂનતમ કિંમત ............... બિંદુએ મળે.

A

700,600,(60,40),(120,0)

B

600,400,(120,0),(40,20)

C

600,300,(120,0),(60,0)

D

700,300,(60,40),(60,0)

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for જો સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓના યામ (60, 0), (120, 0), (60, 40), (40, 20), (20, 30) હોય, તો હેતુલક્ષી વિધેય z = 5x + 10y માટે (1) z ની મહત્તમ કિંમત ............. છે. (2) z ની ન્યૂનતમ કિંમત ............... છે. (3) z ની મહત્તમ કિંમત ................. બિંદુએ મળે. (4) z ની ન્યૂનતમ કિંમત ............... બિંદુએ મળે. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions