Doubtnut Promotions Sticky

એક ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને (27.0C) તેનો અવરોધ 75.3Ω જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230V ના ઉદ્‌ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મુલ્ય 2.68A જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક (TemperatureCoefficientofResistivity) નું મૂલ્ય 1.70×104^()C1 છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને (27.0^(@) C) તેનો અવરોધ 75.3 Omega જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 V ના ઉદ્‌ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મુલ્ય 2.68 A જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક (Temperature Coefficient of Resistivity) નું મૂલ્ય 1.70 times 10^(-4)^(@) C^(-1) છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions