એક તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે I=3t2+2t+5 સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઈ આડછેદમાંથી t=0 થી t=2 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુતભાર ................ થાય.
22C
20C
18C
5C
The correct Answer is:A
Step by step video, text & image solution for એક તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે I = 3t^(2) + 2t + 5 સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઈ આડછેદમાંથી t = 0 થી t = 2 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુતભાર ................ થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સમઘનની દરેક બાજુની લંબાઈ a છે અને તેમાં કેન્દ્ર પર વિદ્યુતભાર q રહેલો છે, તો તેની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ કેટલું થાય?
View Solutionકોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત-ડાઈપોલ મૂકવામાં આવે, તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત-ફલક્સ ............... હશે.
View SolutionFind the slope of the tangent to the curve x=t2+3t−8 , y=2t2−2t−5 at t=2 .
View SolutionFor the curve x=t2+3t−8,y=2t2−2t−5 at point (2,-1)
View Solutionवक्र x=t2+3t−8,y=2t2−2t−5 के बिंदु (2,-1) पर स्पर्श रेखा की प्रवणता है-
View Solutionवक्र x=t2+3t+8 तथा y=2t2−2t−5 के t=2 पर स्पर्शी की प्रवणता क्या है ?
View SolutionFind the slope of the tangent to the curve x=t2+3t−8 , y=2t2−2t−5 at t=2 .
View SolutionWith the time of electricity flowing through a wire I=3t^2+2t+5 Follows the equation. The charge that will flow through the wire at t = 0 to t = 2sc is:
View SolutionFor the curve x=t2+3t−8,y=2t2−2t−5 at point (2,-1)
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solution