Doubtnut Promotions Sticky

બે વિદ્યુતભારો q અને +q અનુક્રમે (0,0,a) અને (0,0,a) બિન્દુઓએ રહેલાં છે.
(a) (0, 0, z) અને (x, y, o) બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે?
(b) સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર r પર, r/a>>1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો.
(c) એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ પર (5, 0, 0) બિંદુથી (-7, 0, 0) બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરિક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તેજ બિંદુઓ વચ્ચે x-અક્ષપર ન હોત તો જવાબમાં ફેર પડે?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for બે વિદ્યુતભારો - q અને + q અનુક્રમે (0, 0, -a) અને (0, 0, a) બિન્દુઓએ રહેલાં છે. (a) (0, 0, z) અને (x, y, o) બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? (b) સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર r પર, r//agtgt 1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. (c) એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ પર (5, 0, 0) બિંદુથી (-7, 0, 0) બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરિક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તેજ બિંદુઓ વચ્ચે x-અક્ષપર ન હોત તો જવાબમાં ફેર પડે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions