બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી કારણ કે .................................

A

ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ છે.

B

ક્ષેત્રરેખાઓ એક બીજાને અપાકર્ષે છે.

C

ક્ષેત્રરેખાઓ વિદ્યુતભારની નજીક ગીચોગીચ છે.

D

વિદ્યુતક્ષેત્રને દરેક બિંદુ પાસે એક જ દિશા હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી કારણ કે ................................. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions