ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે?

A

ગ્લુકોઝ પાયરેનોઝ વાળું ચક્રીય બંધારણ ધરાવે છે

B

aplhaD(+) ગ્લુકોઝ અને βD(+) ગ્લુકોઝ એનોમર્સ છે.

C

ગ્લુકોઝ CHO સમૂહ ધરાવે છે અને સ્કિફના પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપે છે

D

ગ્લુકોઝ એક CH2OH સમૂહ ધરાવે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video, text & image solution for ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions