મ્હોર ક્ષારના જલીય દ્રાવણમાં આયનોનની કુલ સંખ્યા જણાવો.
4
5
6
3
The correct Answer is:B
Step by step video, text & image solution for મ્હોર ક્ષારના જલીય દ્રાવણમાં આયનોનની કુલ સંખ્યા જણાવો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
આયનિક ઘન A+B− રોકસોલ્ટની માફક સ્ફટિકીકરણ પામે છે. જો એક અંતઃવિકર્ણના બધા પરમાણુઓ દૂર કરવામાં આવે તો બનતા પદાર્થનું અણુસૂત્ર શું થશે?
View Solutionનીચેના પૈકી કયો ઑક્સાઈડ સ્વભાને એન્ટીફેરોગ્નેટીક છે?
View SolutionBased on cell potential Fe_2div, Al Br^- નો રિડક્શનકર્તા તરીકેનો ચઢતો સાચો ક્રમ જણાવો.
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત જણાવો.
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionઅર્ધવર્તુળાકાર લૂપ ના કરણે કેન્દ્ર અગળ મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા, વર્તુળાકાર લૂપને કારણે કેન્દ્ર આગળ મળતા ચુંબકીય ક્ષેત્રથી કઈ બાબતે જુદું પડે છે તથા કઈ બાબતે સામ્યતા ધરાવે છે તે જણાવો.
View SolutionTwo parts of a sprig with l length and k force-constant l_1 And l_2 So that is done l_1 = nl_2(n = પૂર્ણાક સંખ્યા) So l_1 What is the force-constant of a length sprig?
View SolutionIf (AB)'=B'A' In A And B If there are no square series A The number of columns in and B If the number of defeats is equal to and A માં હારની સંખ્યા અને B માં સ્તંભ ની સંખ્યા સમાન હોય
View Solution