Doubtnut Promotions Sticky

નીચેના પૈકી ખોટું વિધાન નક્કી કરો.

A

શર્કરાનું વ્યુત્ક્રમણ દ્વિઆણ્વય પ્રક્રિયા છે અને રસાયણિક ગતિકીના આધારે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.

B

એસ્ટરનું બેઝિક માધ્યમમાં જળવિભાજન એ દ્વિતીયક્રમની પ્રક્રિયા છે.

C

2AgNO3+BaCI2_>2AgCI8+Ba(NO3)2 એ ઝડપી પ્રક્રિયા છે.

D

પ્રક્રિયાનું તાપમાન વધારતાં Ea ઘટવાને કારણે પ્રક્રિયાનો દર વધે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video, text & image solution for નીચેના પૈકી ખોટું વિધાન નક્કી કરો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions