Doubtnut Promotions Sticky

નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?

A

0.25 m કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર 4 ડાયોપ્ટર છે.

B

0.25 m કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર –4 ડાયોપ્ટર છે.

C

0.25 m કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર 4 ડાયોપ્ટર છે.

D

0.25 m કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર –4 ડાયોપ્ટર છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions