Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter નિશ્ચાયક of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterનિશ્ચાયક
NCERTExercise
Number Of Questions81
Academic Year2023-24
  1. `|[2, 4], [-1, 2]|` નું મૂલ્ય શોધો.


    01:09
    View Solution
  2. `|[x, x+1], [x-1, x]|`ની કિંમત શોધો.


    01:18
    View Solution
  3. નિશ્ચાયક `delta = |[1, 2, 4], [-1, 3, 0], [4, 1, 0]|`નું મૂલ્ય મેળવો.


    02:03
    View Solution
  4. `delta = |[0, sin alpha, -cos alpha], [-sin alpha, 0, sin beta], [cos alpha, -sin beta, 0]|`


    02:42
    View Solution
  5. જો`|[3, x], [x, 1]| =|[3, 2], [4, 1]|` હોય, તો `x` નું મૂલ્ય શોધો.


    01:36
    View Solution
  6. પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[9, 4], [0, 2]|`


    00:49
    View Solution
  7. પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[sin theta, -cos theta], [cos theta, sin theta]|`


    01:05
    View Solution
  8. પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[x+1, x-1], [x-1, x+1]|`


    01:43
    View Solution
  9. જો `A = |[1, 4], [2, 2]|` હોય, સાબિત કરો કે `|2A| = 4|A|`


    01:40
    View Solution
  10. જો `A = |[4, 0, 1], [0, 1, 2], [0, 0, 1]|` હોય, સાબિત કરો કે `|3A| = 27|A|`


    02:59
    View Solution
  11. નીચે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[3, -1, -2], [0, 0, -1], [3, -5, 0]|`


    02:07
    View Solution
  12. નીચે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[3, -4, 5], [1, 1, -2], [2, 3, 1]|`


    02:27
    View Solution
  13. નીચે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[0, 1, 2], [-1, 0, -3],[-2, 3, 0]|`


    01:56
    View Solution
  14. નીચે આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો. `|[2, -1, -2], [0, 2, -1], [3, -5, 0]|`


    02:11
    View Solution
  15. જો `A=[[1,1,-2],[2,1,-3],[5,4,-9]]` હોય તો `abs(A)` શોધો.


    02:03
    View Solution
  16. x નું મૂલ્ય શોધો .`|[4, 4], [5, 1]| = |[4x, 4], [6, x]|`


    01:19
    View Solution
  17. x નું મૂલ્ય શોધો .`|[2, 6], [4, 10]| = |[x, 6], [2x, 10]|`


    01:04
    View Solution
  18. પ્રશ્ન માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : જો `|[x, 4], [9, x]| = |[6, 4], [9, 6]|` હોય, તો `x=`…..


    01:05
    View Solution
  19. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[x,a,x+a],[y,b,y+b],[z,c,z+c]|=0`


    01:38
    View Solution
  20. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[a-b,b-c,c-a],[b-c,c-a,a-b],[c-a,a-b,b-c]|=0`


    02:08
    View Solution
  21. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[2,7,65],[3,8,75],[5,9,86]|=0`


    02:01
    View Solution
  22. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[1,bc,a(b+c)],[1,ca,b(c+a)],[1,ab,c(a+b)]|=0`


    02:27
    View Solution
  23. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[b+c,q+r,y+z],[c+a,r+p,z+x],[a+b,p+q,x+y]|=2|[a,p,x],[b,q,y],[c,r,z]|`


    03:35
    View Solution
  24. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[0,a,-b],[-a,0,-c],[b,c,0]|=0`


    02:56
    View Solution
  25. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[-a^2,ab,ac],[ba,-b^2,bc],[ca,cb,-c^2]|=4a^2b^2c^2`


    02:50
    View Solution
  26. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1,a,a^2],[1,b,b^2],[1,c,c^2]|=(a-b)(b-c)(c-a)`


    02:31
    View Solution
  27. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1,1,1],[a,b,c],[a^3,b^3,c^3]|=(a-b)(b-c)(c-a)(a+b+c)`


    03:22
    View Solution
  28. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x,x^2,yz],[y,y^2,zx],[z,z^2,xy]|=(x-y)(y-z)(z-x)(xy+yz+zx)`


    04:30
    View Solution
  29. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x+4,2x,2x],[2x,x+4,2x],[2x,2x,x+4]|=(5x+4)(4-x)^2`


    02:46
    View Solution
  30. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[y+k,y,y],[y,y+k,y],[y,y,y+k]|=(3y+k)k^2`


    02:15
    View Solution
  31. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[a-b-c,2a,2a],[2b,b-c-a,2b],[2c,2c,c-a-b]|=(a+b+c)^3`


    03:15
    View Solution
  32. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x+y+2z,x,y],[z,y+z+2x,y],[z,x,z+x+2y]|=2(x+y+z)^3`


    03:14
    View Solution
  33. `|[1, x, x^(2)], [x^(2), 1, x], [x, x^(2), 1]| = (1-x^(3))^(2)`


    06:40
    View Solution
  34. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1+a^2-b^2,2ab,-2b],[2ab,1-a^2+b^2,2a],[2b,-2a,1-a^2-b^2]|=(1+a^2+b^2)^3`


    04:46
    View Solution
  35. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[a^2+1,ab,ac],[ab,b^2+1,bc],[ca,cb,c^2+1]|=1+a^2+b^2+c^2`


    03:48
    View Solution
  36. A એ 3 xx 3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય , તો `|mA |` = ………….


    01:51
    View Solution
  37. નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?


    02:47
    View Solution
  38. આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(1,0),(6,0),(4,3)`


    02:15
    View Solution
  39. આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(2,7),(1,1),(10,8)`


    02:15
    View Solution
  40. આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(-2,-3),(3,2),(-1,-8)`


    02:52
    View Solution
  41. સાબિત કરો કે બિંદુઓ `A(a,b+c),B(b,c+a),C(c,a+b)` સમરેખ છે.


    03:32
    View Solution
  42. આપેલ બિંદુઓ માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `4` એકમ હોય તો `k` ની કિંમત શોધો: `(k,0),(4,0),(0,2)`


    02:35
    View Solution
  43. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
    જે (-2,0) (0,4) (0,K) શિરોબિદુવાયળા ત્રિફોણંનુ ક્ષેત્રફળ 4 યોરસ એષમ હોય તો `K=..........`


    03:44
    View Solution
  44. નિશ્ચયકની મદદથી બિંદુઓ `(1,2)` અને `(3,6)` માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.


    02:47
    View Solution
  45. નિશ્ચયકની મદદથી બિંદુઓ `(3,1)` અને `(9,3)` માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.


    02:33
    View Solution
  46. જો શિરોબિંદુઓ `(2,-6),(5,4)` અને `(k,4)` માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `35` એકમ હોય તો `k=`___________


    03:07
    View Solution
  47. આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `[[2,-4],[0,3]]`


    03:14
    View Solution
  48. નીચે આપેલા નિશ્ચાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો : `|[p, q], [r, s]|`


    01:57
    View Solution
  49. આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `[[1,0,0],[0,1,0],[0,0,1]]`


    04:42
    View Solution
  50. આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `|[1,0,4],[3,5,-1],[0,1,2]|`


    06:30
    View Solution
  51. બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી `delta = |[5, 3, 8], [2, 0, 1], [1, 2, 3]|` નું મૂલ્ય શોધો.


    02:35
    View Solution
  52. ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી `delta = |[1, x, yz], [1, y, zx], [1, z, xy]|` નું મૂલ્ય શોધો.


    02:43
    View Solution
  53. જો `delta = |[a_11, a_12, a_13], [a_21, a_22, a_23], [a_31, a_32, a_33]|` બને `a_(ij)` નો સહઅવયવ `A_(ij)` હોય , તો `delta` નું મૂલ્ય…….


    02:02
    View Solution
  54. પ્રશ્ન પૈકીના પ્રત્યેક શ્રેણિકના સહઅવયવજ શ્રેણિક શોધો . `|[5, 6], [7, 8]|`


    01:18
    View Solution
  55. પ્રશ્ન પૈકીના પ્રત્યેક શ્રેણીકના સહઅવયજ શ્રેણિક શોધો : `|[1,-1,2],[2,3,5],[-2,0,1]|`


    04:58
    View Solution
  56. પશ્ન માં ચકાસો કે `A (adj A)=(adj A)A`= `abs(A)I.`: `[[2,3],[-4,-6]]`


    02:24
    View Solution
  57. પશ્ન માં ચકાસો કે A(adj A)=(adj A)A= `abs(A)I.`: `A=[[1,-1,2],[3,0,-2],[1,0,3]]`


    06:00
    View Solution
  58. પ્રશ્ન ના પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય , તો તે શોધો. `|[2,-2], [4, 3]|`


    01:26
    View Solution
  59. જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[-1,5],[-3,2]]`


    02:24
    View Solution
  60. જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[1,-1,2],[0,2,-3],[3,-2,4]]`


    03:27
    View Solution
  61. પ્રશ્ન ના પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય , તો તે શોધો. `|[1, 0, 0], [0, cos alpha, sin alpha], [0, sin alpha, -cos alpha]|`


    04:43
    View Solution
  62. જો `A=[[3,7],[2,5]]` અને `B=[[6,8],[7,9]]` હોય તો સાબિત કરો કે `(AB)^-1=B^-1A^-1`


    06:00
    View Solution
  63. શ્રેણિક `A=[[3,2],[1,1]]` માટે a અને b શોધો કે જેથી `A^2+aA+bI=0`


    03:25
    View Solution
  64. જો A એ `3 xx 3` કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય , તો `|adjA|` = ........


    01:05
    View Solution
  65. જો A એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય , તો `A^(-1)` નો નિશ્ચાયક ...... છે.


    01:25
    View Solution
  66. પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `x+2y=2,2x+3y=3`


    01:49
    View Solution
  67. પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `x+3y=5,2x+6y=8`


    02:47
    View Solution
  68. આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `5x+2y=4,7x+3y=5`


    02:37
    View Solution
  69. આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `4x-3y=3,3x-5y=7`


    03:15
    View Solution
  70. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો‌ (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
    4 કિગ્રા ડુંગળી,3 કિગ્રા ધઉ અને 2 કિગ્રા ચોખાની કિંમત Rs 60 છે. 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ધઉ‌ અને 6 કિગ્રા ચોખાની કિંમત Rs 90 છે. 6 કિગ્રા ડુંગળી, 2 કિગ્રા ધઉ અને 3 કિગ્રા ચોખાની કિંમત Rs 70 છે. શ્રેણિકની રીતે દરેક વસ્તુનો પ્રતિકિગ્રા ભાવ શોધો.


    12:01
    View Solution
  71. ઉકેલો : `|[x+a,x,x],[x,x+a,x],[x,x,x+a]|=0,a!=0`


    03:18
    View Solution
  72. સાબિત કરો કે `|[a^2,bc,ac+c^2],[a^2+ab,b^2,ac],[ab,b^2+bc,c^2]|=4a^2b^2c^2`


    04:47
    View Solution
  73. `delta = |[2, -3, 5], [6, 0, 4], [1, 5, -7]|` માટે ગુણધર્મ 1 ચકાસો.


    03:58
    View Solution
  74. કિંમત શોધો :`|[x,y,x+y],[y,x+y,x],[x+y,x,y]|`


    04:30
    View Solution
  75. કિંમત શોધો :`|[1,x,y],[1,x+y,y],[1,x,x+y]|`


    02:01
    View Solution
  76. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિત કરો કે,`[[alpha,alpha^2,beta+gamma],[beta,beta^2,gamma+alpha],[gamma,gamma^2,alpha+beta]]=(beta-gamma)(gamma-alpha)(alpha-beta)(alpha+beta+gamma)`


    08:12
    View Solution
  77. પ્રશ્નો માં નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી સાબિત કરો કે. `|[1, 1+p, 1+p+q], [2, 3+2p, 4+3p+2q], [3, 6+3p, 10+6p +3q]| =1`


    03:20
    View Solution
  78. પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી સાબિત કરો કે, `[[sinalpha,cosalpha,cos(alpha+delta)],[sinbeta,cosbeta,cos(beta+delta)],[singamma,cosgamma,cos(gamma+delta)]]=0`


    03:53
    View Solution
  79. પ્રશ્નમાં વિધાન સાચું બને એ રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : જો ` a,b,c` એ સમાંતર શ્રેણીમાં હોય તો , `|[x+2,x+3,x+2a],[x+3,x+4,x+2b],[x+4,x+5,x+2c]|`


    03:39
    View Solution
  80. પ્રશ્નમાં વિધાન સાચું બને એ રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : જો `x,y,z` શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો `A=[[x,0,0],[0,y,0],[0,0,z]]` નો વયસ્ત શ્રેણિક __________


    03:28
    View Solution
  81. જો `0 le theta le 2pi` માટે `A = |[1, sin theta, 1], [-sin theta, 1, sin theta], [-1, -sin theta, 1]|` હોય , તો


    02:24
    View Solution

Exercise questions and complete solutions for chapter નિશ્ચાયક of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS નિશ્ચાયક