Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter ગુરુત્વાકર્ષણ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગુરુત્વાકર્ષણ
NCERTExample
Number Of Questions6
Academic Year2023-24
  1. l લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસનાં શિરોબિંદુઓ પર મૂકેલા ચાર કણના તંત્રની સ્થિતિઊર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો.


    04:00
    View Solution
  2. મંગળ ગ્રહને બે ચંદ્રો છે. ફોબોસ અને ડેલ્મોસ. : ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા `9.4 xx 10^3 km` છે. મંગળનું દળ શોધો.


    02:12
    View Solution
  3. પૃથ્વી અને મંગળ સુર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે ?


    01:23
    View Solution
  4. પૃથ્વીનું વજન કરવું : તમને નીચની વિગતો આપી છે : `g =9.81 m s^(-2)`, `R_(E) = 6.37 xx 10^(6) m` ચંદ્રનું, અંતર R = `3.84 xx 10^(8) m` અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. બે જુદી-જુદી રીતોથી પૃથ્વીનું દળ `M_E` મેળવો.


    03:24
    View Solution
  5. સમીકરણ માં નાં અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. K = `10^(-13) s^(2) m^(-3)` આપેલ છે. ચંદ્ર, પૃથ્વીથી `3.84 xx 10^5 km` અંતરે છે. તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે તે શોધો.


    02:59
    View Solution
  6. એક 400 kgનો ઉપગ્રહ પૃથ્વીની અસપાસ `2R_E` ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને `4R_E` ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઇ જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે ? તેની ગતીઊર્જા અને સ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય ?


    03:20
    View Solution

Example questions and complete solutions for chapter ગુરુત્વાકર્ષણ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ગુરુત્વાકર્ષણ