Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter ત્રિકોણમિતિય વિધેયો of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterત્રિકોણમિતિય વિધેયો
NCERTExample
Number Of Questions29
Academic Year2023-24
  1. `40^ circ 20'` નું રેડિયન માપમાં રૂપાંતર કરો.


    02:17
    View Solution
  2. `6` રેડિયનને અંશ માપમાં ફેરવો.


    03:14
    View Solution
  3. `37.4` સેમી ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ `60^circ` માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. (`pi =22/7` લો).


    01:48
    View Solution
  4. ઘડિયાળનો મિનિટકાંટો 1.5 સેમી લાંબો છે, તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. (`pi = 3.14` લો.)


    03:08
    View Solution
  5. બે વર્તુળમાં સમાન લંબાઈનાં ચાપ તેમનાં કેન્દ્રો આગળ અનુક્રમે `65^circ` અને `110^circ` ના ખૂણા બનાવે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો.


    01:52
    View Solution
  6. જો `x` ત્રીજા ચરણમાં હોય અને `cos x = -3/5` તો બાકીનાં પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો.


    02:13
    View Solution
  7. જો `cot x= -5/2`, x બીજા ચરણમાં હોય, તો બાકીનાં પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો.


    02:20
    View Solution
  8. `sin ((31pi)/3) ` નું મૂલ્ય શોધો.


    01:15
    View Solution
  9. `cos (-1710^circ)` નું મૂલ્ય શોધો.


    01:51
    View Solution
  10. સાબિત કરો કે. `3sin (pi/6) sec (pi/3) - 4sin ((5pi)/6) cot (pi/4) =1`


    02:14
    View Solution
  11. `sin 15^circ` નું મૂલ્ય શોધો.


    01:24
    View Solution
  12. `tan ((13pi)/12)` નું મૂલ્ય શોધો.


    02:18
    View Solution
  13. સાબિત કરો કે.`(sin (x+y))/(sin (x-y)) =(tan x+tan y)/(tan x-tan y)`


    02:36
    View Solution
  14. સાબિત કરો કે. `tan 3x tan 2x tan x= tan 3x - tan 2x - tan x`


    01:34
    View Solution
  15. સાબિત કરો કે. `cos (pi/4 +x) + cos(pi/4 -x) = sqrt2 cosx`


    01:14
    View Solution
  16. સાબિત કરો કે. `(cos 7x +cos 5x)/(sin 7x - sin5x) = cot x`


    01:44
    View Solution
  17. સાબિત કરો કે. `(sin 5x - 2 sin3x +sin x)/(cos 5x -cos x) =tan x`


    03:05
    View Solution
  18. સમીકરણ `sin x = sqrt3/2` ના મુખ્ય ઉકેલ શોધો.


    01:30
    View Solution
  19. સમીકરણ `tan x = 1/sqrt3` ના મુખ્ય ઉકેલ શોધો.


    02:01
    View Solution
  20. `sin x = - sqrt3/2` નો ઉકેલ મેળવો.


    01:59
    View Solution
  21. `cos x =1/2` ઉકેલો.


    01:00
    View Solution
  22. `tan 2x= -cot (x +pi/3)` ઉકેલો.


    02:27
    View Solution
  23. `sin 2x - sin 4x+ sin 6x =0` ઉકેલો.


    02:49
    View Solution
  24. `2 cos^(2)x + 3sin x= 0` ઉકેલો.


    03:01
    View Solution
  25. કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, `a sin (B-C) + b sin (C - A) + c sin (A -B) = 0`


    04:45
    View Solution
  26. જો `x` અને `y` બંને બીજા ચરણમાં હોય અને `sin x = 3/5` `cos y = -12/13`, તો `sin (x + y)` નું મૂલ્ય શોધો.


    02:32
    View Solution
  27. સાબિત કરો કે, `cos 2x cos (x/2) - cos 3x cos ((9x)/2) =sin5x sin ((5x)/2)`


    03:52
    View Solution
  28. `tan (pi/8)` ની કિંમત શોધો.


    02:30
    View Solution
  29. સાબિત કરો કે,`cos^(2) x+cos^(2) (x+ pi/3) + cos^(2) (x -pi/3) = 3/2`


    03:00
    View Solution

Example questions and complete solutions for chapter ત્રિકોણમિતિય વિધેયો of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS ત્રિકોણમિતિય વિધેયો