Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter સંતુલન of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterસંતુલન
NCERTExample
Number Of Questions25
Academic Year2023-24
  1. 500 K તાપમાને સંતુલને `N_2` અને `H_2` માંથી `NH_3` ની બનાવટમાં નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. `[N_2] = 1.5 xx 10^-2` M , `[H_2] = 3.0 xx 10^-2` M અને `[NH_3] = 1.2 xx 10^-2` M સંતુલન અચળાંક ગણો.


    03:35
    View Solution
  2. સંતુલને એક બંધ પાત્રમાં 800 K તાપમાને સાંદ્રતાઓ નીચે પ્રમાણે છે : `N_2 = 3.0 xx 10^-3` M, `O_2 = 4.2 xx 10^-3` M અને `NO = 2.8 xx 10^-3` M છે તો `N_2(g) + 02 (g) = 2NO (g)` માટે `K_c` કેટલો હશે?


    03:40
    View Solution
  3. `PCl_5`, `PCl_3` , અને `Cl_2` 500 K તાપમાને સંતુલનમાં છે અને તેમની સાંદ્રતા અનુક્રમે `1.59M PCl_3`, `1.59M Cl_2` અને `1.41 M PCl_5` છે. નીચેની પ્રક્રિયા માટે `K_c` ગણો. `PCl_5 hArr PCl_3 + Cl_2`


    04:30
    View Solution
  4. `CO(g) + H_2O(g) hArr CO_2(g) + H_2(g)` પ્રક્રિયા માટે `K_c` નું મૂલ્ય 800 K તાપમાને 4.24 છે . 800 K તાપમાને સંતુલને `CO_2`, `H_2`, CO અને `H_2O` ની સાંદ્રતા ગણો. શરૂઆતમાં માત્ર CO અને `H_2O` જ હાજર હતાં અને તેમની દરેકની સાંદ્રતા 0.10M હતી.


    07:54
    View Solution
  5. `2NOCl(g) = 2NO(g) + Cl_2(g)` સંતુલન માટે સંતુલન અચળાંક `K_c` નું મૂલ્ય 1069 K તાપમાને `3.75 xx 10^-6` છે. આ તાપમાને પ્રક્રિયા માટે `K_p` ગણો.


    05:12
    View Solution
  6. `CO_2(g) + C(s) hArr 2CO(g)` પ્રક્રિયા માટે `K_p` નું મૂલ્ય 1000 K તાપમાને 3.0 છે . જો પ્રારંભિક ( શરૂઆત ) માં `Pco_2 = 0.48 bar 247 pco = 0 bar` અને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO અને `CO_2` ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો.


    07:58
    View Solution
  7. `2A hArr B + C` પ્રક્રિયા માટે `K_c` નું મૂલ્ય `2 xx 10^-3` છે. આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન `[ A ] = [ B ] = [ C ] 3 xx 10^-4` M છે. કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે ?


    04:48
    View Solution
  8. 13.8g `N_2O_4` 1L કદના પ્રક્રિયા પાત્રમાં 400K તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું . `N_2O_4(g) hArr 2NO_2(g)` સંતુલને કુલ દબાણ 9.15 bar હતું . `K_c`, `K_p`, અને સંતુલને આંશિક દબાણ ગણો.


    10:28
    View Solution
  9. 3.00 mol `PCl_5` ને 1L કદના બંધ પાત્રમાં 380 K તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું . સંતુલને મિશ્રણનું સંઘટન નક્કી કરો . `K_c = 1.80`


    05:16
    View Solution
  10. ગ્લાયકોલીસીસમાં ગ્યુકોઝના ફોસ્ફોરાઇલેશન માટે `DeltaG^ Theta` નું મૂલ્ય `13.8 kJ / mol` છે . 298 K તાપમાને `K_c` નું મૂલ્ય શોધો.


    03:03
    View Solution
  11. સુક્રોઝનું જળવિભાજન નીચે મુજબ છે, સુક્રોઝ + `H_2O hArr` ગ્યુકોઝ + ફુક્ટોઝ આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` 300K તાપમાને `2 xx 10^13` છે. 300K તાપમાને `DeltaG^ Theta` ગણો .


    02:04
    View Solution
  12. નીચેના બ્રૉસ્ટેડ ઍસિડ માટે સંયુગ્મ બેઇઝ શું હશે ? HF , `H_2SO_4` અને `H(CO^-)_3` ?


    03:34
    View Solution
  13. નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે ? `HO^-`


    02:27
    View Solution
  14. નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે ? `F^-`


    03:27
    View Solution
  15. નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે ? `H^+`


    01:01
    View Solution
  16. નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે ? `BCl_3`


    03:00
    View Solution
  17. એક ઠંડા પીણાનાં નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા `3.8 xx 10^(-3)`M છે. તેની pH કેટલી હશે?


    01:49
    View Solution
  18. `1.0 xx 10^-8` M HCl ની pH ગણો .


    12:03
    View Solution
  19. HF નો આયનીકરણ અચળાંક `3.2 xx 10^(-4)` છે. HF નો તેના 0.02 M દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસિઝ (` H_3O^+` , `F^-`અને HF ) અને તેની pH ગણો.


    09:33
    View Solution
  20. 0.1 M એકબેઝિક ઍસિડની pH 4.50 છે. સ્પીસિઝ `H^+` , `A^-` અને HA ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એબેઝિક અને pH ઍસિડનો `K_a` `pK_a` ના મૂલ્યો નક્કી કરો.


    09:49
    View Solution
  21. `0.2M NH_4Cl` અને `0.1M NH_3` ધરાવતા દ્રાવણની pH ગણો. એમોનિયાના દ્રાવણ માટે `pK_b = 4.75` છે.


    04:02
    View Solution
  22. ઍસિટિક ઍસિડનો `pK_a` 4.76 અને એમોનિયમ હાઇડ્રૉક્સાઇડનો `pK_b` 4.76 છે . એમોનિયમ એસિટેટ દ્રાવણની pH ગણો .


    02:41
    View Solution
  23. `A_2X_3` ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો. એમ ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. `A_2X_3` નો દ્રાવ્યતા ગુણાકાર `K_sp = 1.1 xx 10^-23` છે.


    03:44
    View Solution
  24. બે અલ્પદ્રાવ્ય ક્ષાર `Ni(OH)_2` અને AgCN ના `K_sp` ના મૂલ્યો અનુક્રમે `2.0 xx 10^-15` અને `6 xx 10^-17` છે. કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે? સમજાવો.


    05:22
    View Solution
  25. `Ni(OH)_2` ની 0.10 M NaOH માં મોલર દ્રાવ્યતા ગણો. `Ni(OH)_2` નો આયનીય ગુણાકાર `2.0 xx 10^-15` છે.


    04:05
    View Solution

Example questions and complete solutions for chapter સંતુલન of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY સંતુલન