Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ઊર્જાના સ્ત્રોતો of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterઊર્જાના સ્ત્રોતો
NCERT EXEMPLARExercise
Number Of Questions15
Academic Year2023-24
  1. નીચેનામાંથી કયો પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે ?


    01:57
    View Solution
  2. ઍસિડવર્ષાનું કારણ...


    02:28
    View Solution
  3. થર્મલપાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ કયું છે ?


    01:35
    View Solution
  4. હાઇડ્રોપાવર પ્લાન્ટ (જળ વિદ્યુતમથક)માં ....


    02:31
    View Solution
  5. ઊર્જાનો મૂળસ્રોત (અંતિમસ્રોત) ક્યો છે ?


    01:46
    View Solution
  6. નીચેનામાંથી ઊર્જાના કયા સ્વરૂપમાં તેના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ સુધીમાં ઓછામાં ઓછું પ્રદૂષણ થાય છે ?


    02:07
    View Solution
  7. સમુદ્રિય તાપીય ઊર્જા (ઓશન થર્મલ એનર્જી) શાના કારણે ઉત્પન્ન થાય છે ?


    01:58
    View Solution
  8. ન્યુક્લિયર ઊર્જા (નાભિકીય ઊર્જા)ના ઉપયોગમાં મોટી સમસ્યા કઈ છે ?


    02:38
    View Solution
  9. સોલર કૂકરનો કયો ભાગ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે ?


    01:57
    View Solution
  10. બાયોગૅસમાં મુખ્ય ઘટક વાયુ ક્યો છે ?


    01:05
    View Solution
  11. પવનચક્કીમાં ઉત્પન્ન થતી ઊર્જા....


    02:10
    View Solution
  12. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો :


    02:31
    View Solution
  13. કોઈ પણ જળવિદ્યુતમથકમાં પાણીને વધુ ઊંચાઈથી પડવા દેવામાં આવે, તો વધુ વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે કારણ કે..


    02:15
    View Solution
  14. સૂર્યકૂકર (સોલરફૂકર)માં સમતલ અરીસો અને કાચના સમતલની ભૂમિકા શું છે ?


    02:04
    View Solution
  15. સોલર સેલ (સૌરકોષ)ના ત્રણ ફાયદા જણાવો.


    02:12
    View Solution

Exercise questions and complete solutions for chapter ઊર્જાના સ્ત્રોતો of NCERT EXEMPLAR of Class 10

All Exercises from NCERT EXEMPLAR Class 10 PHYSICS ઊર્જાના સ્ત્રોતો