Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter વિદ્યુત of Class 10 book with complete answers and questions

Class 10PHYSICS
Chapterવિદ્યુત
NCERT GUJARATIExercise
Number Of Questions36
Academic Year2023-24
  1. આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?


    01:13
    View Solution
  2. એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?


    02:45
    View Solution
  3. `1//5 Omega` નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?


    01:19
    View Solution
  4. `1//5 Omega` નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?


    01:43
    View Solution
  5. નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?


    02:21
    View Solution
  6. I લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……


    02:11
    View Solution
  7. જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.


    02:57
    View Solution
  8. અવરોધકતા બદલાતી નથી જો……


    01:18
    View Solution
  9. એક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............


    02:29
    View Solution
  10. એક વિદ્યુત-પરિપથમાં `2 Omega` અને `4 Omega` ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. `4 Omega` ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...


    03:09
    View Solution
  11. એક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?


    01:46
    View Solution
  12. `2 Omega` અને `4 Omega` અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..


    02:28
    View Solution
  13. વિદ્યુતપાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય :


    01:33
    View Solution
  14. એમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.


    02:32
    View Solution
  15. કોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા `4 Omega` ના બે અવરોધો સાથે શ્રેણીમાં `2 Omega` ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. `2 Omega` અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા `4 Omega` ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.


    03:28
    View Solution
  16. ફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?


    02:09
    View Solution
  17. વિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?


    04:30
    View Solution
  18. વિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.


    03:49
    View Solution
  19. ઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?


    02:04
    View Solution
  20. આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?


    01:13
    View Solution
  21. એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?


    02:45
    View Solution
  22. `1//5 Omega` નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?


    01:19
    View Solution
  23. `1//5 Omega` નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?


    01:43
    View Solution
  24. મહત્તમ વિદ્યુતસ્થિતિમાન પ્રાપ્ત કરવા માટે વિદ્યુતકોષ (સેલ)ના શ્રેણી-જોડાણ (આકૃતિ 12.4) ને યોગ્ય રીતે દર્શાવતું સંયોજન કયું છે ?


    02:04
    View Solution
  25. નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?


    02:21
    View Solution
  26. I લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……


    02:11
    View Solution
  27. જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.


    02:57
    View Solution
  28. અવરોધકતા બદલાતી નથી જો……


    01:18
    View Solution
  29. એક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............


    02:29
    View Solution
  30. એક વિદ્યુત-પરિપથમાં `2 Omega` અને `4 Omega` ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. `4 Omega` ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...


    03:09
    View Solution
  31. એક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?


    01:46
    View Solution
  32. `2 Omega` અને `4 Omega` અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..


    02:28
    View Solution
  33. વિદ્યુતપાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય :


    01:33
    View Solution
  34. એમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.


    02:32
    View Solution
  35. ફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?


    02:09
    View Solution
  36. ઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?


    02:04
    View Solution

Exercise questions and complete solutions for chapter વિદ્યુત of NCERT EXEMPLAR of Class 10

All Exercises from NCERT GUJARATI Class 10 PHYSICS વિદ્યુત