Question

નીચેનામાંથી કયું વાક્ય ભાષાકીય અશુધ્ધિવાળું છે?

A

સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી.

B

તમારે શું ચિંતા છે?

C

કોઈની નિંદા કરવી એ સારી નથી.

D

ત્રણેય વાક્યો (A, B અને C) ભાષાકીય અશુદ્ધિવાળાં છે.

Text Solution
Verified by Experts

સાચો જવાબ "ત્રણેય વાક્યો (A, B અને C) ભાષાકીય અશુદ્ધિવાળાં છે" છે.

તેથી, સાચો જવાબ વિકલ્પ 4 છે.

Updated on:21/07/2023