Question

"સરદાર પટેલ લોખંડી પુરુષ હતા." લીટી દોરેલો શબ્દ કર્યું વિશેષણ?

A

ગુણવાચક વિશેષણ

B

દ્રવ્યવાચક વિશેષણ

C

ક્રમવાચક વિશેષણ

D

સંખ્યાવાચક વિશેષણ

Text Solution
Verified by Experts

સાચો જવાબ "ગુણવાચક વિશેષણ" છે.

Key Points

Additional Information

તેથી, સાચો જવાબ વિકલ્પ 1 છે.

Updated on:21/07/2023