Question

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય પદક્રમમાં ગોઠવાયેલું વાક્ય શોધો.

A

શુધ્ધ ગાયના દૂધનું ઘી અહીં મળે છે.

B

અહીં ગાયના દૂધનું શુધ્ધ ઘી મળે છે.

C

અહીં શુધ્ધ ગાયના દૂધનું ઘી મળે છે.

D

ગાયના દૂધનું ઘી શુધ્ધ અહીં મળે છે.

Text Solution
Verified by Experts

સાચો જવાબ "અહીં ગાયના દૂધનું શુધ્ધ ઘી મળે છે" છે.

Updated on:21/07/2023