Question

"તેણે બધા દાખલા ગણ્યા." આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો.

A

તેને બધા દાખલા ગણવા પડશે.

B

તેના વડે બધા દાખલા ગણાયા.

C

તે બધા દાખલા ગણે છે.

D

તે બધા દાખલા ગણશે.

Text Solution
Verified by Experts

સાચો જવાબ "તેના વડે બધા દાખલા ગણાયા" છે.

Key Points

તેથી, સાચો જવાબ વિકલ્પ 2 છે.