Question

નીચેનામાંથી કઈ સંધિ સાચી રીતે છૂટી પાડેલી નથી?

A

ઉત્પન્ન = ઉદ + પન્ન

B

સજજન = સત્ + જન

C

સ્વાગત = સુ + આગત

D

અન્વિત = અન્ + ઇત

Text Solution
Verified by Experts

સાચો જવાબ "ઉત્પન્ન = ઉદ + પન્ન" છે.

Key Points

તેથી, સાચો જવાબ વિકલ્પ 1 છે.