Question

‘ગધેડો’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો?

A

વાજી

B

ગાંધર્વ

C

વૈશાખનંદન

D

ગિરધર

Text Solution
Verified by Experts

સાચો જવાબ "વૈશાખનંદન" છે.

  • "વાજી" અને "ગાંધર્વ" નો અર્થ "અશ્વ" થાય છે.
  • "ગિરધર" નો અર્થ "શ્રીકૃષ્ણ" થાય છે.

​તેથી, સાચો જવાબ વિકલ્પ 3 છે.

Updated on:21/07/2023