Question

નીચેમાનાંથી ક્યા વાકયમાં ભવિષ્યકૃદંતનો ઉલ્લેખ છે?

A

પ્રથમ આવનારને ઇનામ મળશે.

B

આટલું વાંચીને હું ફરવા જઈશ.

C

તેની પાસે રહેવાને ઘર નથી.

D

જીવતો નર ભદ્રા પામે.

Text Solution
Verified by Experts

સાચો જવાબ "પ્રથમ આવનારને ઇનામ મળશે" છે.

Key Points

Additional Information

તેથી, સાચો જવાબ વિકલ્પ 1 છે.

Updated on:21/07/2023