Question

"ગીતાએ નયનો દ્વારા હાવભાવ વ્યક્ત કર્યા." આ વાક્યમાં કઈ વિભક્તિનો ઉલ્લેખ છે?

A

પહેલી વિભક્તિ

B

બીજી વિભક્તિ

C

ત્રીજી વિભક્તિ

D

પાંચમી વિભક્તિ

Text Solution
Verified by Experts

સાચો જવાબ "ત્રીજી વિભક્તિ" છે.

Key Points

આથી, સાચો જવાબ વિકલ્પ 3 છે.

Updated on:21/07/2023