Doubtnut Promotions Sticky

ઇલેક્ટ્રૉન અને પ્રોટોનની તરંગલંબાઈ ક્યારે સમાન થશે? ઇલેક્ટ્રોનનું દળ = 9.109×1028 ગ્રામ પ્રોટોનનું દળ = 1.6725×1024ગ્રામ

A

જ્યારે પ્રોટોન એ ઇલેક્ટ્રૉન કરતાં 1836 ગણો ઝડપી ગતિ કરે ત્યારે

B

જ્યારે ઇલેક્ટ્રૉન એ પ્રોટોન કરતાં 1836 ગણો ઝડપી ગતિ કરે ત્યારે

C

જ્યારે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતાં બમણા વેગથી ગતિ કરે ત્યારે

D

આમાંથી એક પણ નહિ.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:2

|
Answer

Step by step video & image solution for ઇલેક્ટ્રૉન અને પ્રોટોનની તરંગલંબાઈ ક્યારે સમાન થશે? ઇલેક્ટ્રોનનું દળ = 9.109 xx 10^(-28) ગ્રામ પ્રોટોનનું દળ = 1.6725 xx 10^(-24)ગ્રામ by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.