પૃષ્ઠ સા સંકળાયેલ વિદ્યુત ફલક્સ ક્યારે ધન હોઈ શકે?
θ≥90∘
θ>90∘
θ=90∘
θ>90∘
Step by step video solution for પૃષ્ઠ સા સંકળાયેલ વિદ્યુત ફલક્સ ક્યારે ધન હોઈ શકે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
01:13View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
02:29View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
03:09View Solutionકોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા 4 Omega ના બે અવરોધો સાથે શ્રેણીમાં 2 Omega ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. 2 Omega અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા 4 Omega ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
03:28View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
02:09View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
04:30View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:04View Solutionઘરેલુ વિદ્યુત ઉપકરણોને શૉર્ટસર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
01:17View Solution