હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા 13.6 eV છે, તો હિલિયમ પરમાણુની આયનીકરણઊર્જા ......
54.4eV
27.2eV
6.8eV
13.6eV
Step by step video & image solution for હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા 13.6 eV છે, તો હિલિયમ પરમાણુની આયનીકરણઊર્જા ...... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
તારનું દળ (0.34±0.003)g, ત્રિજ્યા (0.5±0.005)mm અને લંબાઈ (0.6 +- 0.006) cm છે, તો ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટી ........ .
02:28View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
02:53View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
01:09View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:48View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
02:04View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
00:41View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
02:33View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:28View Solution