3mm થી 100 cm સુધીની તરંગલંબાઈવાળા વિઘ્યુતચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા થતાં સૂ
વ્યવહારમાં વપરાય છે, તો આતરંગલંબાઈના ગાળાને અનુરૂપ આવૃત્તિનો ગાળો .
c=3×108ms−1
30MHz થી 10MHz
3 MHz થી 3×108 MHz
300 MHz થી 105MHz
3 MHz થી 106MHz
Step by step video & image solution for 3mm થી 100 cm સુધીની તરંગલંબાઈવાળા વિઘ્યુતચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા થતાં સૂ વ્યવહારમાં વપરાય છે, તો આતરંગલંબાઈના ગાળાને અનુરૂપ આવૃત્તિનો ગાળો .c=3xx10^8 ms^-1 by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution