નીચેના પૈકી કયું સંયોજન કાર્બોક્સીલીક એસિડ સમૂહના કારણે અલગ પડે છે?
મેલોનિક એસિડ
કાર્બોલિક એસિડ
ગ્લુટારિક એસિડ
એડિપિક એસિડ
The correct Answer is:B
Step by step video, text & image solution for નીચેના પૈકી કયું સંયોજન કાર્બોક્સીલીક એસિડ સમૂહના કારણે અલગ પડે છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ટેટ્રાગોનલના સવર્ગાંક અથવા ગોઠવણી માટે r+r− નો ત્રિજ્યા ગુણોત્તર .................... છે.
View Solution150ml2%v/vCH3OH નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા mlCH3OH ની જરૂર પડશે?
View Solutionનીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionનીચેનામાંથી કયું પદ પરેપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solution