Doubtnut Promotions Sticky

લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?

A

ક્ષેત્ર તારને લંબ એવી સુરેખાઓનું બનેલું છે.

B

ક્ષેત્ર તારને સમાંતર એવી સુરેખાઓનું બનેલું છે

C

ક્ષેત્ર તારમાંથી ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાઓનું બનેલું છે.

D

ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રિય વર્તુળોનું બનેલું છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Related Playlists


Similar Questions