એક લિફ્ટ મહત્તમ 1500 kg (લિફ્ટ + વ્યક્તિ) નો બોજ ઉપાડી `2 m//s` ની અચળ ઝડપથી ઊર્ધ્વ દિશામાં ગતિ કરી શકે છે. લિફ્ટ પર લાગતું ઘર્ષણબળ 3000 N છે, તો આ કાર્ય કરવા માટે લિફ્ટની મોટરનો ન્યૂનતમ પાવર કેટલો હોવો જોઈએ ? `(g = 10 m//s^2)`
Ab Padhai karo bina ads ke
Khareedo DN Pro and dekho sari videos bina kisi ad ki rukaavat ke!